ધારીમાં વનવિભાગ દ્વારા 7 નદીઓ અને 7 રેન્જનું વર્ણન કરતું સ્મારક મૂકવામાં આવ્યું.

  • સ્મારક પર પર્વતમાં ગીરપૂર્વની 7 રેન્જ અને 7 નદીઓની દિશાનું વર્ણન કરવામાં આવ્યું છે.
  • 7 રેન્જમાં તુલસીશ્યામ, હડાળા, જસાપર, દલખાણીયા, સરસીયા, સાવરકુંડલા અને પાણીયાનો સમાવેશ થાય છે.
  • રેન્જની ગીરપૂર્વની જે તે દિશામાં આવતી નદીઓ શેંત્રુંજી, માલણ, રાવળ અને મછુંન્દ્રી વગેરેના દિશાસૂચક નામ કોતરવામાં આવ્યા છે.
7 Ranges Of Girpurva, 7 Rivers Named On Stone Directions

Post a Comment

Previous Post Next Post