ભારતના ચૂંટણી પંચ દ્વારા અભિનેતા પંકજ ત્રિપાઠીને "નેશનલ આઇકોન" બનાવાયા.

  • તેઓને "મતદારોમાં જાગૃતિ લાવવા માટે ECI સાથેના તેમના જોડાણ" બદલ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા હતા.
  • ભારતીય ચૂંટણી કમિશન ઓલ ઈન્ડિયા રેડિયો (AIR)ના સહયોગથી એક વિશેષ કાર્યક્રમ શરૂ કરશે જેમાં "Matdata Junction" નામની શ્રેણીનો સમાવેશ થશે જેમાં દરેક શુક્રવારે આ કાર્યક્રમ 230 AIR ચેનલો પર 23 ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે જેમાં 15 મિનિટના 52 એપિસોડ હશે. 
  • પંકજ ત્રિપાઠી નેશનલ આઇકોન તરીકે "મતદાતા જંકશન"ના લોન્ચિંગમાં જોડાશે.  
  • તેઓ પહેલેથી જ બિહાર રાજ્ય માટે "સ્ટેટ આઇકોન" તરીકે નિયુક્ત છે.
  • રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પંકજ લગભગ બે દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.
Actor Pankaj Tripathi declared ‘National Icon’ by Election Commission of India

Post a Comment

Previous Post Next Post