HomeCurrent Affairs ગુજરાતના કચ્છ ખાતે 'સાગરશક્તિ' કવાયત યોજાઇ. byTeam RIJADEJA.com -November 23, 2021 0 આ કવાયત 19 થી 22 નવેમ્બર દરમિયાન યોજાઇ હતી જેમાં ભૂમિદળ, નૌકાદળ, વાયુદળ, તટરક્ષક દળ અને ગુજરાત રાજ્યની સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હતો. આ કવાયત રાજસ્થાન અને ગુજરાતના તાલીમી ક્ષેત્રમાં ચાલી રહેલ દક્ષિણ શક્તિ કવાયતના ભાગરુપે હાથ ધરવામાં આવી હતી. Tags: Current Affairs Gujarat Gujarati Facebook Twitter