- ભારતે આ સ્પર્ધામાં 16 ગોલ્ડ, 14 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
- આ ટૂર્નામેન્ટમાં ગુજરાતની ખેલાડી પારુલ પરમારે વિમેન્સ સિંગલ્સ અને વિમેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ તેમજ મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
- ગુજરાતની અન્ય એક ખેલાડી માનશી જોશીએ આ સ્પર્ધાની વિમેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.