ગુજરાત ખાતે 10 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે.

  • આ સમિટ ત્રણ દિવસ ચાલનાર છે જેમાં 15થી વધુ દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાશે. 
  • આ સમિતમાં એવા જ MoU કરવામાં આવશે જે પ્રોજેક્ટમાં પરિવર્તિત થાય. 
  • આ સમિટમાં ટ્રેડ ફેરની થીમ 'આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત' રાખવામાં આવશે. 
  • હાલ સમિટ શરુ થાય તે પહેલા જ 24,185 કરોડના 20 MoU પર હસ્તાક્ષર થઇ ચૂક્યા છે. 
  • વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરુઆત વર્ષ 2003માં નવરાત્રિ દરમિયાન કરવામાં આવી હતી. 
  • આ સમિટ દર બે વર્ષે આયોજિત થાય છે.
Vibrant Gujarat

Post a Comment

Previous Post Next Post