- આ રિપોર્ટ International Institute for Democracy and Electoral Assistance (IDEA) દ્વારા પ્રસિદ્ધ કરાયો છે જેમાં જણાવાયું છે કે ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકશાહી મરણ પથારીએ છે.
- આ રિપોર્ટ મુજબ હાલ વિશ્વની 70% વસ્તી એવા દેશોમાં રહે છે જ્યા લોકશાહી નથી.
- આ રિપોર્ટ મુજબ કોરોના સમયમાં મહામારીને લીધે હંગેરી, પોલેન્ડ, સ્લોવેનિયા અને સર્બિયા જેવા દેશોમાં લોકતંત્રને સૌથી વધુ નુકસાન થયું છે.