રોલ્સરૉયસનું ઇલેક્ટ્રિક વિમાન સૌથી ઝડપી ઇલેક્ટ્રિક વ્હિકલ બન્યું.

  • આ વિમાને 623 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી ઉડ્ડ્યન કરી આ રેકોર્ડ નોંધાવ્યો છે. 
  • અગાઉ આ રેકોર્ટ 231 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી સીમેન્સના ઇલેક્ટ્રિક વિમાન Extra 330 LE Aerobatic ના નામ પર હતો. 
  • રોલ્સરોય્સના આ વિમાને સૌથી ઓછા સમયમાં 3000 મીટર ઊંચાઇ પ્રાપ્ત કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. 
  • આ વિમાન 500 હોર્સપાવરની બેટરીનો ઉપયોગ કરે છે તેમજ આ રેકોર્ડ નોંધાવતી વખતે તેણે સ્પિરિટ ઓફ ઇનોવેશન 400 કિલોવૉટ ઇલેક્ટ્રિક પાવર બેટરીનો ઉપયોગ કર્યો હતો જેનું બેટરી પેક 6,400 સેલ્સનું બનેલું છે. 
  • આ બેટરી વડી લગભગ 7,500 સ્માર્ટફોનને ચાર્જ કરી શકાય તેટલો પાવર તેનામાં હોય છે.
Rolls-Royce Electric Aircraft

Post a Comment

Previous Post Next Post