આંધ્ર પ્રદેશ દ્વારા 'ત્રણ રાજધાની'નો કાયદો પરત લેવામાં આવ્યો.

  • આંધ્ર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા વિવાદાસ્પદ કાયદો 'આંધ્ર પ્રદેશ વિકેન્દ્રીકરણ અને તમામ ક્ષેત્રોમાં સમાવેશી વિકાસ કાયદો, 2020' ને પરત લેવા માટે પ્રસ્તાવ પસાર કરાયો છે. 
  • આ કાયદાનો ઉદેશ્ય આંધ્ર પ્રદેશ રાજ્ય માટે ત્રણ રાજધાની સ્થાપિત કરવાનો હતો જેમાં વિશાખાપટ્ટનમને કાર્યકારી રાજધાની જ્યારે અમરાવતી અને કર્નૂલને વિદ્યાયી અને ન્યાયિક રાજધાની બનાવવાનો હતો. 
  • હાલ આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતી છે જેને વર્ષ 2017માં આન્ધ્ર પ્રદેશની રાજધાની બનાવાઇ છે.
Andhra Pradesh

Post a Comment

Previous Post Next Post