5મું પૂર્વી એશિયા શિખર સમ્મેલન કોલકત્તા ખાતે યોજાશે.

  • આ સંમ્મેલન 23 અને 24 નવેમ્બરના રોજ કોલકત્તા ખાતે આયોજિત થનાર છે. 
  • આ સમ્મેલન ભારત-પ્રશાંત ક્ષેત્રના મહત્વપૂર્ણ મુદ્દાઓ માટે એક મહત્વપૂર્ણ મંચ છે. 
  • આ સમ્મેલનના 10 આસિયાન સદસ્ય દેશો સિવાય ભારત, ચીન, જાપાન, કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા અને રશિયા સામેલ છે.
5th Asia Summit

Post a Comment

Previous Post Next Post