HomeCurrent Affairs 14મી એશિયન લોન બૉલિંગ ચેમ્પિનશિપમાં ભારતીય વિમેન્સ લૉન બૉલ્સ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો. byTeam RIJADEJA.com -February 25, 2023 0 મલેશિયામાં રમાયેલી આ ચેમ્પયનશિપમાં ભારતીય વિમેન્સ ટીમમાં નયનમોની સૈકિયા, લવલી ચૌબે, પિંકી સિંહ અને રૂપા રાની તિર્કીનો સમાવેશ થાય છે.આ મેચમાં ભારતે યજમાન, મલેશિયાને પરાજય આપ્યો હતો.આ ચેમ્પિયનશિપમાં ભારતનો આ એકમાત્ર ચોથો મેડલ છે. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter