Meta દ્વારા સુરક્ષિત ઈન્ટરનેટ દિવસ માટે #DigitalSuraksha અભિયાન શરૂ કરવમાં આવ્યું.

  • આ માટે META દ્વારા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) સાથે ભાગીદારીની જાહેરાત કરવામાં આવી.
  • આ આયોજન G20 સ્ટે સેફ ઓનલાઈન અભિયાન માટે કરવામાં આવ્યું છે.  
  • ભાગીદારીના ભાગરૂપે, કંપની દ્વારા વિવિધ ચેનલો દ્વારા બહુવિધ ભારતીય ભાષાઓમાં મદદરૂપ સંસાધનો બનાવશે અને શેર કરશે અને ઑનલાઇન કેવી રીતે સુરક્ષિત રહેવું તે અંગે જાગૃતિ ફેલાવવા #DigitalSuraksha ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
Meta Launches #DigitalSuraksha campaign in partnership with MeitY for the G20 campaign


Post a Comment

Previous Post Next Post