મિઝોરમ દ્વારા પ્રથમ વખત અમેરિકામાં 'bird’s eye chilli' ની નિકાસ કરવામાં આવશે.

  • વિધાનસભાના બજેટ સત્ર પછી તરત જ 7.5 મેટ્રિક ટન 'ઓર્ગેનિક બર્ડ્સ આઈ ચિલી' યુએસ મોકલવામાં આવશે.
  • મિઝોરમ દ્વારા બર્ડ્સ આઈ ચિલી અથવા 'મિઝો ચિલી' માટે ભૌગોલિક ઓળખ (GI) ટેગ મેળવેલ છે.
  • ઉલ્લેખનીય છે કે મિઝોરમ સરકાર દ્વારા ‘ઝુમ’ અથવા શિફ્ટિંગ ખેતીને સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
  • જેમાં અમેરિકાના Fostering Climate Resilient Upland Farming System in the Northeast (FOCUS) દ્વારા આંતરરાષ્ટ્રીય ફંડ હેઠળ એક બાહ્ય સહાયિત પ્રોજેક્ટ મારફતે છ જિલ્લાઓમાં 'ઝૂમ ફાર્મિંગ' અથવા 'સ્થળાંતરિત ખેતી' પ્રોત્સાહન અને અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
Mizoram to export ‘bird’s eye chilli’ to US

Post a Comment

Previous Post Next Post