- આ સ્થળ યુક્રેનના બ્લેક સી બંદર શહેર ઓડેસાનું ઐતિહાસિક કેન્દ્ર છે.
- આ સ્થળના ઉત્કૃષ્ટ સાર્વત્રિક મૂલ્યની રક્ષા અને માવજત કરવા માટે આ નિણર્ય લેવામાં આવ્યો છે.
- આ સ્થળને આ યાદીમાં સમાવિત કરવા માટે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિના 21 સભ્ય દેશોમાંથી 6 આ નિર્ણયને તરફેણમાં, 1 મત વિરુદ્ધમાં અને 14 ગેરહાજર હતા.