સ્પેનના 2025માં આયોજિત થનાર ‘મેડ્રિડ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા’માં ભારતને મુખ્ય દેશ તરીકે આમંત્રિત કરવામાં આવશે.

  • ઉલ્લેખનીય છે કે 23 જાન્યુઆરીથી ભારતના પશ્ચિમ બંગાળમાં શરૂ થયેલા 46માં આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળામાં સ્પેનને થીમ કન્ટ્રી રાખવામાં આવી છે.
India to be Theme Country at 2025 Madrid International Book Fair

Post a Comment

Previous Post Next Post