- આ ફેસ્ટિવલ દેશમાં અને મધ્યપ્રદેશમાં આ પ્રકારનો પ્રથમ ફ્લોટિંગ ફેસ્ટિવલ છે જેમાં 5 દિવસ સુધી વોટર એડવેન્ચર ગેમ્સ ચાલશે.
- મધ્યપ્રદેશના પ્રવાસન વિભાગ દ્વારા આ સૌથી મોટા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
- ગાંધીસાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ પ્રવાસીઓને એક અનોખો ગ્લેમ્પિંગ અને સાહસિક પ્રવૃત્તિઓનો અનુભવ આપવામાં આવશે.
- 5 દિવસના મહોત્સવ પછી પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી 3 મહિના અને સાહસિક પ્રવૃત્તિઓ 6 મહિના સુધી ચાલુ રહેશે જેમાં લેન્ડ એડવેન્ચરમાં જંગલ સફારી, ટ્રેકિંગ, ડબલ સાયકલિંગ, ઇન્ડોર ગેમ્સ અને કિડ્સ ઝોન વગેરે સહિતની વિવિધ રાઇડ્સની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.