મધ્ય પ્રદેશ સરકાર દ્વારા મહિલાઓ માટે ‘લાડલી બહેના’ યોજના શરૂ કરવામાં આવી.

  • આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે.
  • આ યોજના શરૂઆતમાં ‘લાડલી લક્ષ્મી યોજના’ હતી. જેમાં હવે ‘લાડલી બહેના’ તરીકે ફેરફાર કરવામાં આવશે. 
  • આ યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. 
  • સરકાર આ યોજના પર પાંચ વર્ષમાં 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
Madhya Pradesh government launched 'Ladli Behna' for women.

Post a Comment

Previous Post Next Post