- ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 66 રનમાં જ ઓલઆઉટ કર્યું હતું.
- 66 રનથી થયેલ પરાજય સાથે ન્યુઝીલેન્ડની T20 ઈન્ટરનેશનલમાં કોઈપણ ટેસ્ટ રમતી ટીમની સૌથી મોટી હાર છે.
- આ બાબતે સૌથી મોટી જીત શ્રીલંકાના નામે છે. શ્રીલંકાએ 2007માં કેન્યાને 172 રને હરાવ્યું હતું.
- ભારતે T20 ઈતિહાસમાં આ સૌથી મોટી જીત છે. ભારતનો અગાઉ ટીમ ઇન્ડિયાએ વર્ષ 2018માં આયર્લેન્ડને 143 રનથી હરાવ્યું હતું.
- ભારતનો આ પાંચમો સૌથી મોટો સ્કોર છે. અગાઉ વર્ષ 2017માં શ્રીલંકા સામે 260/5નો સ્કોર બનાવ્યો હતો.