મેઘાલય અને નાગાલેન્ડના મુખ્યમંત્રી દ્વારા પ્રધાનમંત્રી ની હાજરીમાં શપથ લેવામાં આવ્યા.

  • મેઘાલયના મુખ્યમંત્રી તરીકે કોનરાડ કે સંગમા અને નાગાલેન્ડના મુખ્યમંત્રી તરીકે નિફીયુ રિયો દ્વારા શપથ લેવામાં આવ્યા.
  • કોનરાડ કે સંગમાએ મેઘાલયના મુખ્યમંત્રી તરીકે સતત બીજી મુદ્દત માટે શપથ લીધા. 
  • ઉલ્લેખનીય છે કે મેઘાલયના પ્રાદેશિક પક્ષ NPP ને BJP, UDP, PDF, HSPDP અને કેટલાંક અપક્ષોએ સમર્થન જાહેર કરતાં NPP સતત બીજી વખત સત્તા ઉપર આવ્યો છે.
The Chief Ministers of Meghalaya and Nagaland took oath in the presence of the Prime Minister.

Post a Comment

Previous Post Next Post