તિરુવનંતપુરમ ખાતે ઈન્ડો-ફ્રાન્સ સંયુક્ત લશ્કરી કવાયત 'FRINJEX-23' શરૂ થઈ.

  • ભારતીય સેના અને ફ્રેન્ચ આર્મી વચ્ચે પ્રથમ સંયુક્ત સૈન્ય FRINJEX-23 ક્વાયત 7-8 માર્ચ, 2023 ના રોજ કેરળના તિરુવનંતપુરમમાં પેંગોડે મિલિટરી સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવશે.
  • આ કવાયતનો હેતુ બંને દળો વચ્ચે વ્યૂહાત્મક સ્તરે સંચાલન ક્ષમતા, સંકલન અને સહકાર વધારવાનો છે.
FRINJEX-23

Post a Comment

Previous Post Next Post