સંરક્ષણ મંત્રલાય દ્વારા HAL અને L&T સાથે તાલીમી યુદ્ધ વિમાનોની ખરીદી માટે કરાર કરવામાં આવે છે.

  • સંરક્ષણ મંત્રાલય દ્વારા HTT-40 તાલીમી યુદ્ધ વિમાન અને કેડેટ તાલીમી જહાજની ખરીદી માટે આ કરાર કરવામાં આવ્યા. 
  • તાજેતરમાં અંદાજે 6 હજાર 800 કરોડની કિંમતના 70 HTT-40 યુદ્ધ વિમાનો હિન્દુસ્તાન એરોનોટિકસ લિમીટેડ પાસેથી અને  3 હજાર 100 કરોડની કિંમતના ખર્ચે  કેડેટ તાલીમી જહાજની ખરીદીના L&T સાથેના કરારને પણ મંજૂરી આપી હતી.
  • HTT-40 તાલીમી યુદ્ધ વિમાન વાયુસેનાના પાયલોટસને તાલીમ માટે વપરાશે જયારે કેડેટસ તાલીમી જહાજ નૌકાળનાં કેડેટને તાલીમ પૂરી પાડશે. 
  • આ પ્રોજેકટ દ્વારા સાડા ચાર વર્ષમાં 22 લાખ 50 હજાર લોકોને રોજગારી પૂરી પાડવામાં આવશે.
Defence ministry inks Rs 6,800 cr contract with HAL to procure basic trainer aircraft

Post a Comment

Previous Post Next Post