ભારતીય નૌકાદળ દ્વારા INS વિશાખાપટ્ટનમથી જમીન પરથી હવામાં મિસાઈલ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યા.

  • આ એન્ટી ટેન્ક 'MEDIUM RANGE SURFACE TO AIR MISSILE (MRSAM)' ભારત ડાયનેમિક્સ લિમિટેડ ખાતે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ઇઝરાયેલી એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું હતું.
  • આ મિસાઈલ 70 કિમીની રેન્જમાં કોઈપણ અન્ય એટેક મિસાઈલ, સર્વેલન્સ એરક્રાફ્ટ, ડ્રોન, ફાઈટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરને તોડી પાડવામાં સક્ષમ છે.
Indian Navy successfully tests Medium Range Surface-to-Air Missile from INS Visakhapatnam

Post a Comment

Previous Post Next Post