એરફોર્સમાં પહેલી જ વખત મહિલાને કોમ્બેટ શૈેલજા ધામીને યુનિટની કમાન સોંપવામાં આવી.

  • ભારતીય હવાઈદળ દ્વારા ગુ્રપ કેપ્ટન શૈલજા ધામીને પશ્ચિમી સેક્ટરમાં ફ્રન્ટલાઇન કોમ્બેટ યુનિટની કમાન્ડ સોંપવાનો નિર્ણય લેવાયો છે.  
  • તેણી IAFના કોઇપણ કોમ્બેટ યુનિટમાં હોદ્દો સંભાળનારી પ્રથમ મહિલા બની. 
  • તેણી વર્ષ 2003માં હવાઈદળમાં સામલે થઈ હતી. તેણીનો 2800 કલાકથી વધારે ઉડ્ડયનનો અનુભવ છે. 
  • તેણીને અગાઉ સપ્ટેમ્બર 2019માં હવાઈદળની ફ્લાઇંગ યુનિટની પ્રથમ મહિલા કમાન્ડર બનવાનું સન્માન આપવામાં આવ્યું હતું.
Shaliza Dhami A First Woman To Command A Combat Unit Of Indian Air Force

Post a Comment

Previous Post Next Post