ત્રિપુરામાં રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ડૉ. માણિક સાહા દ્વારા શપથ લેવામાં આવ્યા.

  • આ કાર્યક્રમ અગરતલાના સ્વામી વિવેકાનંદ મેદાનમાં યોજાવામાં આવ્યો જ્યા મુખ્યમંત્રીની સાથે મંત્રી પરિષદના સભ્યો પણ શપથ લેવામાં આવી.
  • આ શપથવિધિમાં વડા પ્રધાન, ગૃહ પ્રધાન સહિત ઘણા કેન્દ્રીય પ્રધાનો, પૂર્વોત્તર રાજ્યોના મુખ્ય પ્રધાનો અને જીવનના વિવિધ ક્ષેત્રના લોકો આ કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી.
Manik Saha takes oath as Tripura chief minister for second

Post a Comment

Previous Post Next Post