નોબેલ પુરસ્કાર વિજેતા જાપાની નવલકથાકાર કેન્ઝાબુરો ઓનું 88 વર્ષની વયે નિધન.

  • તેઓ મજબૂત શાંતિવાદી વલણ માટે પ્રખ્યાત હતા.
  • તેઓ જાપાનના એહિમના પશ્ચિમ પ્રીફેક્ચરમાં 1935 માં જન્મ્યા હતા.
  • તેઓએ વર્ષ 1957થી લેખક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેઓને વર્ષ 1994માં સાહિત્યમાં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.
  • નોબેલ પારિતોષિક બાદ તેમને જાપાનનો ઓર્ડર ઓફ કલ્ચર એનાયત કરવામાં આવ્યો, જે દેશના ટોચના કલાકારો, લેખકો અને વૈજ્ઞાનિકોને તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે.
Nobel Prize-winning Japanese novelist Kenzaburo O died at the age of 88.

Post a Comment

Previous Post Next Post