રશિયા દ્વારા વિદેશી શબ્દોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં મુકવામાં આવ્યો.

  • નવા કાયદા અનુસાર, રશિયન અધિકારીઓ ઔપચારિક રીતે રશિયન ભાષાનો ઉપયોગ કરવા માટે બંધાયેલા રહેશે.
  • આ આદેશને પગલે, સરકારી કમિશન દ્વારા શબ્દકોશોને પણ મંજૂરી આપવામાં આવશે. અને હાલ ઉપયોગમાં લેવાતા વિદેશી શબ્દોની એક અલગ સૂચિ શબ્દકોશો અને સંદર્ભ પુસ્તકોમાં પ્રકાશિત કરવામાં આવશે.
  • અગાઉ અધિકારીઓને અશ્લીલતા સહિત આધુનિક સાહિત્યિક રશિયન ભાષાના ધોરણોને અનુરૂપ ન હોય તેવા શબ્દો અને શબ્દસમૂહોનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂકતો કાયદો અમલમાં મુકવામાં આવ્યો હતો જે કાર્યરત છે.
Russia enacted a law banning the use of foreign words.

Post a Comment

Previous Post Next Post