વૈજ્ઞાનિકો દ્વારા પૃથ્વીનું પાંચમું આવરણ શોધવામાં આવ્યું.

  • ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના સંશોધકોની ટીમે અલાસ્કામાં ઉદ્દભવેલા ભૂકંપનો અભ્યાસ કર્યો હતો આ ધરતીકંપના તરંગો પૃથ્વીના આંતરિક ભાગમાં પ્રવેશે છે અને પસાર થાય છે તેની ઝડપ માપી હતી. 
  • સંશોધકોએ આયર્ન-નિકલ એલોયની એનિસોટ્રોપીનો અભ્યાસ કર્યો જેમાં પૃથ્વીના આંતરિક ભાગનો સમાવેશ થાય છે.
  • તે દરમ્યાન પૃથ્વીની અંદર એક અલગ સ્તરના પુરાવા મળ્યા જે સૌથી અંદરના 'આંતરિક કોર' તરીકે ઓળખાય છે.
  • પાંચમું સ્તર લોખંડ અને નિકલથી બનેલું છે.
  • આ સ્તર એક નક્કર 'મેટાલિક બોલ' છે જે આંતરિક ભાગની મધ્યમાં સ્થિત છે.  
  • અત્યાર સુધી પૃથ્વીની રચનાના ચાર સ્તરો ઓળખી કાઢવામાં આવ્યા છે. તેમાં પોપડો, આવરણ, બાહ્ય કોર અને આંતરિક કોરનો સમાવેશ થાય છે.
Scientists confirm existence of a fifth layer in Earth’s core

Post a Comment

Previous Post Next Post