લેખક વિનોદ કુમાર શુક્લાને PEN અમેરિકા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.

  • તેઓને આંતરરાષ્ટ્રીય સાહિત્યમાં તેમના યોગદાન માટે 2023 'PEN/નાબોકોવ પુરસ્કાર'થી નવાજવામાં આવ્યા. 
  • તેઓ હિન્દી ભાષાના નવલકથાકાર અને કવિ છે.
  • PEN/નાબોકોવ પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રમાં મૌલિકતા અને ઉત્કૃષ્ટ કાર્ય માટે દેવામાં આવે છે. 
  • તેઓને વર્ષ 1999માં 'દીવાર મેં એક ખિડકી રહેતી થી' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. 
  • તેઓની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં 'નૌકાર કી કમીઝ' (1979) અને કાવ્ય સંગ્રહ 'સબ કુછ હોના બચા રહેગા' (1992) નો સમાવેશ થાય છે.
Writer Vinod Kumar Shukla wins 2023 PEN-Nabokov Lifetime Achievement Award

Post a Comment

Previous Post Next Post