ફોર્મ્યુલા વન બહેરીન ગ્રાન્ડ પ્રિકસમાં રેડબુલ ડ્રાઈવર મેક્સ વર્સ્ટાપેનનો વિજય.

  • આ રેસમાં રેડ બુલના ડ્રાઈવર સેર્ગીયો પેરેઝ બીજા સ્થાને અને એસ્ટોન માર્ટિન ટીમના ફર્નાન્ડો એલોન્સો ત્રીજું સ્થાને રહ્યા.
  • મેક્સ વર્સ્ટાપેનની કારકિર્દીના આ 99મી રેસ હતી જેમાં આ તેની 36મી જીત છે.
Red Bull driver Max Verstappen wins the Formula One Bahrain Grand Prix.

Post a Comment

Previous Post Next Post