વર્લ્ડ સ્કેટિંગ ચેમ્પયનશિપમાં અમેરિકાના જોર્ડન સ્ટોલ્ઝ ત્રણ વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો.

  • તેને 1500 મીટર ઇવેન્ટમાં 1 મિનિટ, 43.59 સેકન્ડનો સમય લઈ ગોલ્ડ મેડલ મેળવ્યો.
  • અગાઉ તેને આ જ ચેમ્પયનશિપમાં 500 મીટર અને 1000 મીટર ઇવેન્ટમાં ગોલ્ડ મલેવ્યો હતો.
  • તેને આ ઇવેન્ટમાં બેવડા ઓલિમ્પિક ચેમ્પિયન નેધરલેન્ડના કેજેલ્ડ નુઈસને પરાજય આપ્યો હતો.
  • 1500 મીટર વિમેન્સ ઇવેન્ટમાં નેધરલેન્ડની એન્ટોની ડી જોંગ દ્વારા એક મિનિટ 53 સેકન્ડ અને 54 મિલીસ્કેન્ડ સાથે નોર્વેની રાગ્ને વિક્લુન્ડને પરાજય આપ્યો.
  • 2023 વર્લ્ડ સિંગલ ડિસ્ટન્સ સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2 થી 5 માર્ચ 2023 દરમિયાન નેધરલેન્ડના હીરેનવીનના થિયાલ્ફ ખાતે યોજાઈ હતી.
US teen Jordan Stolz

Post a Comment

Previous Post Next Post