75 વર્ષ બાદ સૌપ્રથમવાર દેશમાં માલધારીઓની વસ્તી ગણતરી કરવામાં આવશે.

  • સયુંક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2026ને માલધારીઓ અને ચરિયાણ ભૂમિ માટે આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
  • જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024ની પશુધન ગણતરીમાં માલધારી સમુદાયની વસ્તી ગણતરી અલગ રીતે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર મુજબ વર્ષ 2024માં 21મી પશુધન ગણતરી કરવામાં આવશે અને લાઈવ સ્ટ્રોક સેન્સસમાં પ્રથમ વખત પ્રથમ વખત ચરિયાણ અને વિચરતી ભૂમિ ઉપર નિર્ભર હોય એવા માલધારી સમુદાયોની વસ્તી ગણતરી અને તેના પશુધનને અલગથી દર્શાવવામાં આવશે.
cattle breeders census

Post a Comment

Previous Post Next Post