- આ ટ્રેનો 'રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ' (RRTC) કોરિડોર પર દોડશે, જે નેશનલ કેપિટલ રિજન (NCR) માં મુખ્ય શહેરી વિસ્તારોને જોડવા માટે અમલમાં મૂકવામાં આવી રહી છે.
- નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(NCRTC) દ્વારા રાખવામાં આવેલ નામ સ્પીડ અને પ્રગતિ દર્શાવવા ઉપરાંત, નામમાં X શબ્દ ટેક્નોલોજીની આગામી પેઢીને દર્શાવે છે.
- આ નામ તે યુવા, આશાવાદ અને ઊર્જાનું પણ પ્રતિનિધિત્વ કરે છે અને નામ વાંચવામાં સરળ અને વિવિધ ભાષાઓમાં ઉચ્ચારવામાં સરળ છે.
- ઉલ્લેખનીય છે કે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTC કોરિડોર પર રેપિડએક્સ સેવા દ્વારા દિલ્હી અને મેરઠ વચ્ચે મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે.