ભારતીય આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડે દ્વારા સંયુક્ત લશ્કરી કવાયત 'કવચ (KAVACH)' હાથ ધરવામાં આવી.

  • આ સંયુક્ત સૈન્ય કવાયતનો ઉદ્દેશ્ય સંયુક્ત યુદ્ધ લડવાની ક્ષમતાઓ અને ઓપરેશનલ સિનર્જીને વ્યવસ્થિત કરવાનો છે.  
  • આંદામાન નિકોબાર કમાન્ડ (એએનસી) સાથે 5 એપ્રિલના રોજ સંયુક્ત દળોએ ઉભયજીવી લેન્ડિંગ, એર-લેન્ડેડ ઓપ્સ, હેલિબોર્ન ઓપ્સ અને વિશેષ દળોના સમાવેશ સાથે બહુ-ડોમેન કવાયત હાથ ધરવામાં આવી હતી.
Mega joint military exercise ‘KAVACH’ concludes at Andaman & Nicobar Command

Post a Comment

Previous Post Next Post