ઇંગ્લેન્ડે મહિલા ફાઇનલિસિમા 2023નું ટાઇટલ જીત્યું.

  • આ સ્પર્ધામાં ઇંગ્લેન્ડે બ્રાઝિલને 2-4થી પરાજય આપ્યો હતો. 
  • આ સ્પર્ધા યુરોપ અને સાઉથ અમેરિકાની ચેમ્પિયન ટીમ વચ્ચે રમાડવામાં આવે છે. 
  • આ સ્પર્ધા પહેલા બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેને શ્રદ્ધાંજલી અપાઇ હતી.
England won the Women's Finalissima 2023 title.

Post a Comment

Previous Post Next Post