HomeCurrent Affairs જમ્મુ યુનિવર્સિટી ખાતે બંધારણની ડોગરી ભાષામાં પ્રથમ આવૃત્તિનું અનાવરણ કરવામાં આવ્યું. byTeam RIJADEJA.com -April 08, 2023 0 આ અનાવરણ કેન્દ્રિય કાયદો, ન્યાય અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા કરવામાં આવ્યું.જેનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવીને પ્રાદેશિક ભાષામાં બંધારણની સમજ મળી રહે અને ન્યાય મેળવવામાં સરળતા આપવાનો છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter