- તેઓને ભારત-ઓસ્ટ્રેલિયા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો બદલ ઓસ્ટ્રેલિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા.
- તેઓએ માર્ચ 1990 થી 2012 સુધી ટાટા ગ્રૂપના ચેરમેન અને ઓક્ટોબર 2016 થી ફેબ્રુઆરી 2017 સુધી વચગાળાના ચેરમેન હતા.
- તેઓને વર્ષ 2000માં ભારત સરકારના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મ ભૂષણ અને વર્ષ 2008મા ભારત સરકારનું બીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.