યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સકીને પોલેન્ડનો સર્વોચ્ચ એવોર્ડ 'ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ઇગલ'થી સન્માનિત કરવામાં આવ્યા.

  • તેઓને પોલેન્ડ અને યુક્રેન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા, સુરક્ષાને પ્રોત્સાહન આપવા અને માનવ અધિકારોની હિમાયત કરવા બદલ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 
  • ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ઇગલ એ પોલેન્ડ રિપબ્લિકનો સૌથી જૂનો અને સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે.
  • વ્લાદિમિર ઓલેકસાન્ડ્રોવિચ ઝેલેન્સકી એ યુક્રેનિયન રાજકારણી અને ભૂતપૂર્વ હાસ્ય કલાકાર અને અભિનેતા છે. તેઓ વર્ષ 2019 થી યુક્રેનના છઠ્ઠા અને વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત છે.
Ukrainian president decorated with Poland’s top award

Post a Comment

Previous Post Next Post