ફિચ રેટિંગ્સ દ્વારા ભારતના સાર્વભૌમ રેટિંગ આઉટલૂકને 'BBB' સ્થિર રાખવામાં આવ્યું.

  • ફિચ રેટિંગ્સ દ્વારા ભારતની લાંબા ગાળાની ફોરેન કરન્સી Issuer Default Rating (IDR)ને 'BBB' (investment grade) પર સ્થિર રાખવામાં આવ્યું.
  • એજન્સીએ ઓગસ્ટ 2006 થી ભારતનું રેટિંગ 'BBB' પર રાખ્યું છે, જે સૌથી નીચું રોકાણ ગ્રેડ રેટિંગ છે.
  • આંતરરાષ્ટ્રીય એજન્સીઓ વિવિધ દેશોની સરકારોની દેવું ચૂકવવાની ક્ષમતાના આધારે 'Sovereign Rating' નક્કી કરે છે.
  • આ માટે તે અર્થતંત્ર, બજાર અને રાજકીય જોખમને આધાર રાખવામાં આવે છે. 
  • સામાન્ય રીતે Standard & Poor’s (S&P), ફિચ અને મૂડીઝના રોકાણકારો સમગ્ર વિશ્વમાં સાર્વભૌમ રેટિંગ નક્કી કરે છે.
Fitch retains India’s sovereign rating stable on robust growth outlook

Post a Comment

Previous Post Next Post