ભારત અને મ્યાનમાર દ્વારા રખાઈન રાજ્યમાં 'Sittwe Port' નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • આ પોર્ટ દ્વિપક્ષીય અને પ્રાદેશિક વેપાર વધારવા તેમજ રાજ્યની સ્થાનિક અર્થવ્યવસ્થામાં યોગદાન આપશે.
  • મ્યાનમારમાં કલાદાન નદી દ્વારા હલ્દિયા/કોલકાતા/કોઈપણ ભારતીય બંદરો સાથે મિઝોરમની વૈકલ્પિક કનેક્ટિવિટી પૂરી પાડવા માટે આ પ્રોજેક્ટની કલ્પના કરવામાં આવી હતી.
  • આ પ્રોજેક્ટ દ્વારા મિઝોરમથી મ્યાનમારના પલેટવા સુધી હાઇવે/રોડ ટ્રાન્સપોર્ટમાં પ્રગતિ થશે. 
  • સિત્તવે પોર્ટને ભારત સરકાર તરફથી અનુદાન સહાય હેઠળ ભંડોળ પૂરું પાડવામાં આવેલ Kaladan Multi-Modal Transit Transport Project (KMTTP) ના ભાગ રૂપે વિકસાવવામાં આવ્યું છે.
  • સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી KMTTP ના જળમાર્ગ અને રસ્તાના ઘટકો સિત્તવે બંદર દ્વારા ભારતના પૂર્વ કિનારાને ઉત્તર-પૂર્વીય રાજ્યો સાથે જોડશે.
India-Built Sittwe Port In Myanmar Inaugurated

Post a Comment

Previous Post Next Post