સ્પેનમાં આયોજિત મેડ્રિડ ઓપન 2023 પૂર્ણ થઈ.

  • જેમાં મેન્સ સિંગલ્સમાં સી. અલ્કારાઝ ગારફિયા, વિમેન્સ સિંગલ્સમાં એ. સબલેન્કા, મેન્સ ડબલ્સમાં કે. ખાચાનોવ અને એ. રૂબલેલ અને વિમેન્સ ડબલ્સમાં વી. અઝારેન્કા અને બી. હદ્દાદ વિજેતા બન્યા.
  • મેડ્રિડ ઓપન એ એક વ્યાવસાયિક ટેનિસ ટુર્નામેન્ટ છે જે દર વર્ષે સ્પેનના મેડ્રિડમાં યોજાય છે.
  • મેડ્રિડ ઓપન 2023 એ 25 એપ્રિલ થી 7 મે 2023 દરમિયાન મેડ્રિડ, સ્પેનના પાર્ક મંઝાનારેસ ખાતે આઉટડોર ક્લે કોર્ટ પર રમાઈ હતી.
  • આ ટૂર્નામેન્ટ ATP ટૂર અને WTA  ટૂરનો એક ભાગ છે, જે અનુક્રમે પુરુષો અને મહિલા માટે વ્યાવસાયિક ટેનિસ સર્કિટ છે.
  • મેડ્રિડ ઓપન પ્રથમ વખત 2002માં યોજાઈ હતી અને ત્યારથી તે વિશ્વની સૌથી નોંધપાત્ર ટેનિસ ઈવેન્ટ્સમાંની એક બની ગઈ છે.
2023 Mutua Madrid Open

Post a Comment

Previous Post Next Post