HomeCurrent Affairs તેલંગાણા સરકાર દ્વારા દેશનું પ્રથમ રોબોટિક્સ ફ્રેમવર્ક લોન્ચ કરવામાં આવ્યું. byTeam RIJADEJA.com -May 10, 2023 0 રોબોટિક્સ ઉદ્યોગમાં સ્ટાર્ટ-અપ્સને વધુ પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી તેલંગાણા સરકાર દ્વારા દેશનું રોબોટિક્સ ફ્રેમવર્ક 'Telangana State Robotics Framework (TSRF)' લોન્ચ કરવામાં આવ્યું. Tags: Current Affairs Gujarati India Facebook Twitter