- આ રિપોર્ટ અનુસાર ભારત 172 પરમાણુ હથિયાર સાથે વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે અને પાકિસ્તાન 170 સાથે સાતમા ક્રમે છે જે ગયા વર્ષ સુધી 164 હતા.
- આ રિપોર્ટ મુજબ 5580 હથિયાર સાથે રશિયા પ્રથમ, 5044 હથિયાર સાથે અમેરિકા બીજા, 500 હથિયાર સાથે ચીન ત્રીજા, 290 હથિયાર સાથે ફ્રાન્સ ચોથા અને 225 હથિયાર સાથે બ્રિટન પાંચમા ક્રમે છે.
- છેલ્લા એક વર્ષમાં ચીનના પરમાણુ હથિયારોની સંખ્યા 410 થી વધીને 500 થઈ ગઈ છે.
- વિશ્વભરમાં હાલમાં 3904 પરમાણુ હથિયારો મિસાઇલો એરક્રાફ્ટમાં તૈનાત છે.
- વિશ્વમાં પરમાણુ હથિયારોની સંખ્યા 12 હજાર 121 પર પહોંચી ગઈ છે.