હિમાચલ કેબિનેટ દ્વારા સ્પીતિની મહિલાઓ માટે માસિક પ્રોત્સાહનને મંજૂરી આપવામાં આવી.

  • મુખ્ય પ્રધાન સુખવિન્દર સુખુની અધ્યક્ષતામાં હિમાચલ પ્રદેશની કેબિનેટ દ્વારા 18 વર્ષથી વધુ વયની બૌદ્ધ સાધ્વીઓ સહિત સ્પીતિ ખીણની તમામ પાત્ર મહિલાઓને ઇન્દિરા ગાંધી મહિલા સન્માન નિધિ તરીકે દર મહિને રૂ. 1,500 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.
  • આ સિવાય કેબિનેટ દ્વારા  ઇઝ-ઓફ-ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત માટે ઇ-સ્ટેમ્પિંગની રજૂઆતને પણ મંજૂરી આપવામાં આવી.
  • તેણે તાત્કાલિક અસરથી ભૌતિક સ્ટેમ્પ પેપર છાપવાનું બંધ કરવાનો અને સ્ટેમ્પ વેન્ડરોને અધિકૃત સંગ્રહ કેન્દ્રો તરીકે અધિકૃત કરવાનો નિર્ણય કરવામાં આવ્યા.
  • કેબિનેટ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તમામ પાત્ર વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મના બદલામાં રૂ. 600 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.
Himachal cabinet approved monthly incentive for Spiti women.

Post a Comment

Previous Post Next Post