- તેઓએ કોરિયાના જિંજુમાં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 67 કિગ્રા સ્નેચમાં સિલ્વર મેડલ જીત્યો.
- જેરેમીએ 141 કિગ્રાની લિફ્ટ સાથે સ્નેચમાં પોતાના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠની બરાબરી કરી અને સિલ્વર મેડલ જીત્યો.
- આ ચેમ્પિયશિપમાં બિંદિયારાની દેવીએ મહિલાઓની 55 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.