જાણીતા ઈતિહાસકાર રણજીત ગુહાનું 100 વર્ષની વયે નિધન.

  • 23 મે, 1923ના રોજ હાલના બાંગ્લાદેશમાં બરિસલ ખાતે જન્મેલા તેઓ કોલકાતામાં વસ્યા હતા.
  • તેઓ વર્ષ 1988માં ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા હતા.  
  • તેઓ ‘એલિમેન્ટરી એસ્પેક્ટ્સ ઑફ પીઝન્ટ ઇન્સર્જન્સી ઇન કોલોનિયલ ઇન્ડિયા’ માટે જાણીતા છે.
Noted historian Ranajit Guha passes away at 100.

Post a Comment

Previous Post Next Post