કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા CRPF અને NDRFના ખોરાકમાં બાજારાનો સમાવેશ કરાયો.

  • આ નિર્ણય સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને 'આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ' ઘોષિત કર્યાના ઉપલક્ષ્યમાં કરાયો છે. 
  • આ નિર્ણય મુજબ CRPF અને NDRFના ખોરાકમાં 30% બાજરાને શામેલ કરવામાં આવશે.
Bazaar was included in CRPF and NDRF food by the Union Home Ministry.

Post a Comment

Previous Post Next Post