- આ દિવસ દર વર્ષે 3જી મેના રોજ મનાવાય છે.
- આ દિવસ 1991માં આફ્રિકાના પત્રકાર દ્વારા નામિબિયાની રાજધાની વિન્ડહૉક ખાતે થયેલ યુનેસ્કોના સેમિનારમાં પ્રેસની સ્વતંત્રતા માટેના સિદ્ધાંતો રજૂ કરાયા હતા તેમજ આ સેમિનાર 3જી મેના રોજ સમાપ્ત થયો હોવાથી આ દિવસને યુએન જનરલ એસેમ્બ્લી દ્વારા 'વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ' તરીકે ઘોષિત કરાયો હતો.
- તાજેતરમાં જ Reporters sans frontières - RSF દ્વારા પ્રસિદ્ધ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનું સ્થાન 11 પોઇન્ટ નીચે આવીને 161માં સ્થાન પર પહોંચ્યું છે!