- તેઓની આ નિયુક્તિ ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે.
- તેઓ હાલના કાર્યવાહક અધ્યક્ષ સૈયદ શહજાદીનું સ્થાન લેશે.
- પૂર્વ આઇપીએસ અધિકારી ઇકબાલસિંહ લાલપુરા અગાઉ પણ આ પદ પર રહી ચૂક્યા છે પરંતુ પંજાબ વિધાનસભા ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે તેઓએ આ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
- રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ (National Commission for Minorities) ની સ્થાપના 17મી મે, 1993ના રોજ કરવામાં આવી હતી જે કેન્દ્રીય અલ્પસંખ્યક મંત્રાલય હેઠળ કામ કરે છે.
- આ આયોગમાં એક ચેરપર્સન, વાઇસ ચેરપર્સન અને પાંચ સભ્યો હોય છે.