UNDP દ્વારા જળવાયું પરિવર્તનમાં યોગદાન માટે 2.2 મિલિયન ડોલરનું ભંડોળ જાહેર કર્યું.

  • આ ભંડોળ દ્વારા ભારત સહિત 19 દેશોમાં જળવાયું માટેની કામગીરી કરવામાં આવશે.
  • આ ભંડોળથી પેરિસ એગ્રીમેન્ટ અને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના મુદ્દાઓમાં કામગીરીને ઝડપ મળશે.
  • આ ભંડોળ પ્રથમ તબક્કામાં Adoption Fund Climate Innovation Accelerator (AFCIA) દ્વારા અપાયો છે.
  • આ ભંડોળનો બીજો તબક્કો જુન, 2022માં શરુ થશે.
UNDP

Post a Comment

Previous Post Next Post