- આ સ્પર્ધાની ફાઇનલમાં નેધરલેન્ડે જર્મનીને 3-1થી પરાજય આપ્યો હતો.
- આ સ્પર્ધામાં ભારત ઇંગ્લેન્ડ સાથેની મેચમાં પરાજ્ય બાદ ચોથા સ્થાન પર રહ્યું હતું.
- FIH જુનિયર મહિલા હૉકી વર્લ્ડકપની શરુઆત 1989માં કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ, ચાર ટાઇટલ, નેધરલેન્ડે જીત્યા છે.
- ભારત આ સ્પર્ધામાં વર્ષ 2013માં ત્રીજા સ્થાન પર તેમજ વર્ષ 2022માં ચોથા સ્થાન પર રહ્યું હતું.