- આઇસલેન્ડ ખાતે યોજાયેલ Reykjavik Open ચેસ ટૂર્નામેન્ટમાં ભારતના ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંદાએ પોતાની સામેના ડી. ગ્યુકેશને કુલ 9 રાઉન્ડમાં 7.5 પોઇન્ટ સાથે પરાજય આપ્યો હતો.
- તેણે આ વિજય સાથે પોતાના ELO સ્કોરમાં 13.2નો વધારો કર્યો છે.
- આ સ્પર્ધાની શરુઆત વર્ષ 1964થી થઇ હતી જેમાં વર્ષ 2016માં ભારતના અભિજીત ગુપ્તા, 2018માં ભાસ્કરન અધિબન અને ચાલુ વર્ષે રમેશબાબુ પ્રજ્ઞાનંદાનો વિજય થયો હતો.